Abtak Media Google News

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે આ દિવસોમાં ખુબજ ચર્ચામાં છે. થોડા સમયમાં જ આ ટીવી એક્ટ્રેસ બોલિવુડમાં ધમાલ મચાવા માટે ડેબ્યું કરવા જઇ રહી છે. આ દિવસોમાં  પોતાના બૉલીવુડ ડેબ્યુંને લઈને અંકિતા લોખંડે ખુબજ ઉત્સાહ ભરી જોવા મળી રહી છે. જેને લઈને અંકિતા એક પછી એક ધામાકેદાર સેક્સી બોલ્ડ ફોટોશૂટ કરાવી રહી છે.

#tanmepretty ?

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

અંકિતા લોખંડે ફરી એકવાર  સેક્સી ફોટોશૂટમાં નજર આવી છે. આ ફોટોઝને અંકિતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.  તમને જણાવી દઈએ કે થોડા ટાઈમ પહેલા કરેલા આ ફોટોશૂટ ને અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં વ્યુઝ મળી આવ્યા છે. વ્હાઇટ ક્લોથમાં કરેલા આ ફોટોશૂટમાં અંકિતા લોખંડે ખુબજ સુંદર અને સેક્સી લાગી રહી છે.

?

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

ટીવીના ખુબજ પ્રખ્યાત એવા ‘પવિત્ર રિશ્તા’  ની ફેમ એવી અંકિતા લોખંડે ખુબજ જલ્દી ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ કિન્ન્સ ઓફ ઝાંસી’  થી બોલિવુડમાં પોતાની ફિલ્મ કરિયરની શરૂઆત કરવાની છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અંકિતા  લોખંડે એક ‘ઝ્લકારી બાઈ’ નો રોલ નિભાવતી જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.