Abtak Media Google News

વિધાનસભા ૬૯ના ધારાસભ્ય અને મુખ્યમંત્રી  વિજયભાઇ રૂ પાણીની ગ્રાન્ટમાંથી વોર્ડ નં. ૧૦ માં ૧૫૦ ફુટ રીંગ રોડ આવેલ આફ્રિકા કોલોનીમાં પેવર બ્લોકના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂ પાણી તથા પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજના હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહુર્ત પ્રસંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટ અશ્ર્વિનભાઇ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી, પરેશભાઇ તન્ના, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, કિશોરભાઇ મોતીપરા, કિશોરભાઇ મકવાણા, ભરતભાઇ ગોસાઇ, પ્રફુલાબેન મહેતા, મનસુખભાઇ મોતીપરા, ધ્રુવલ પંડીત વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.