આનંદો… ગુજરાતનો કોરોના દર્દી ડિસ્ચાર્જ રેટ વિશ્વથી પણ વધું…

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારના એક્શનની અસર

ગુજરાત અને વિશ્વમાં કોરોના દિવસે અને દિવસે વધી રહ્યો છે પરતું ગુજરાત હાલ તેમાં પણ અગ્રેસર ભૂમિકા ભજવી રહી છે અને કોરોના દર્દીને સારવાર આપીને 39.13 ટકા પેશન્ટ ડિસ્ચાર્જ રેટ થયો છે.

ગુજરાતમાં કોરોના ના 3,753 દર્દીઓ સારવાર લઈને સાજા થયા

ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ 39.13 ટકા થયો, જે ભારતની રાષ્ટ્રીય સરેરાશ 34.06 ટકા કરતા પણ વધારે છે 39.13% ડિસ્ચાર્જ રેટ. ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ વિશ્વ કરતાં પણ વધારે છે અને તે ભારતના લગભગ મોટા ભાગના રાજ્યો કરતાં વધારે છે

ગુજરાતનો પેશન્ટ ડિસ્ચાર્જ રેટ વિશ્વ કરતાં પણ વધારે 

 

 

Loading...