Abtak Media Google News

રાજકોટમાં રવિવારે બપોરે એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો.જેના લીધે 150 ફુટ રીંગરોડ પર માવડી ચોકડી પાસે રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયગયા હતા.રાહદારીઓને ખુબજ મુશ્કેલી પડીહતી.તેમજ પ્રી-મોન્સુનની કામગીરીની પોલ ખુલીગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.