Abtak Media Google News

રેલ્વે દ્વારા શરુ થયેલી મોબાઇલ એપ્લીકેશન જેમાં એયર ટિકિટ તેમજ વિવિધ જરૂરીયાતોને પુર પાડવામાં આવશે.યાત્રિકોને જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આ એપ ડેવલોપ કરવામાં આવી છે. જેમાં ફુલી, રિટાયરિંગ ટ્રેન ટિકિટ તેમજ લન્ચ ઓડરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પરિયોજના પર અંદાજીત ૭ કરોડનું અનુમાન થઇ રહ્યું છે. રેલ્વેની મોટાભાગની એપ જે માત્ર એકજ સેવા માટે પેશકશ ધરાવે છે.પરંતુ આ એપ જે રેલ્વેની વિવિધ જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આ અઠવાડિએ રેલ્વે બજેટ દ્વારા ૨૦૧૬-૧૭માં ઘોષણા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.