Abtak Media Google News

સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી અને મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલના અધ્ચક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાી તા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, મુનિવત્સલદાસજી સ્વામી, કૃષ્ણજીવનદાસજી સ્વામી, તા ભક્તિવેદાંતદાસજી સ્વામીની આગેવાની હેઠળ, ગવૈયા દર્શનપ્રિયદાસજી સ્વામી, સ્વામી વિશ્વમંગલદાસજી, સર્વમંગળદાસજી સ્વામી, જનમંગળદાસજી સ્વામી, ગુણસાગરદાસજી સ્વામી, દિવ્યસાગરદાસજી સ્વામી, ઋષિકેશદાસજી વગેરે સંતો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

Img 20180916 090753ગુરુકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે દત્તક લેવાયેલ ૧૦૮ ગામો પૈકીના અમરેલી જિલ્લાના રંગપુર, બળેલ પીપળિયા, પીપળલગ, લાખાપાદર, દહીંડા, તોરી, ખડખડ, ભાયાવદર, આંબરડી, ભાડેર, બોરડી, મુંડિયા રાવણી, ડાંગાવદર, વગેરે ગામો તેમજ જુનાગઢ અને ગીર સોમના જીલ્લાના ફાટસર, ઇટવાયા, ઝુડવડલી, દ્રોણ, અંબાડા, વાવરડા, કંસારી, ભાચા, મોતીસર, વડલી વગેરે ગામોમાં શાળાના બાળકો, શિક્ષકો તા ગ્રામજનોના સહકારી સ્વચ્છતા અભિયાન અને વ્યસનમુકિત માટે  ઝુંબેશ ચલાવી હતી.

ગુરુકુલના સંતોને જાતે ગામડે જઇ, હરિભકતોની સભા કરી, સ્વચ્છતા અભિયાન અંગેની તા વ્યસન મુકિતની વાતો કરી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્ળે ુંકવું પણ નહી એવી આજ્ઞા આપી છે તે મુજબ સંતો ઉપદેશ આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.