Abtak Media Google News

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગરના નારણગઢ મુરલીધર કોટન ખાતે ખેડૂત સંમેલન માં પાંચ હજાર કરતા વધુ ખેડૂતો ની હાજરીમાં સરકાર નીતિઓની ઝાટકણી કાઢતા કોંગ્રેસના  ધારાસભ્યો કૃષિ બજેટ વધારો કૃષિ સબસિડી પાક વીમો કૃષિ ઉપજ પર જી એસ ટી રદ કરવ વેપારીઓને ચોર ગણવા  બંધ કરો વીજળી પાણી રોજ ભૂંડના ત્રાસ થી મુક્તિ પોષણક્ષમ નાના ખેડૂતો ને બી પી એલ કાર્ડ કૃષિ ઓઝાર કરવેરા મુક્તિ સરળ પ્રોસેસ થી કૃષિ ધિરાણ સેટેલાઇટ માપણી રદ કરવા સહિતના મુદ્દે નિષ્ફળ નીવડશે સરકારની નીતિઓની ઝાટકણી કાઢતા ધારા સભ્ય શ્રી ઠુંમર પ્રતાપભાઈ દુઘાત પરેશભાઈ ધાનાણી જેવી કાકડીયા પૂર્વ ધારા સભ્ય ઠાકરશીભાઈ મેતલીયા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર સહિત ના અગ્રણી ઓ દ્વારા ખેડૂત હિતમાં અનેકો મુદા અંગે વિવિધ અગવડો સરકારની અણઆવડતથી ખેડૂતોની આત્મહત્યાઓના વધતા કિસ્સા વીજળીના દંડ તાર ફેન્સીગ યોજના નું બાળ મરણ  ગૃહિણી ઓ નું બજેટ ખોરવ્યુ  ગેસ ભાવ વધારો પાટીદાર આંદોલન ગુજરાત ના દરેક તાલુકા માં ઉપવાસ છાવણી વચ્ચે સરકાર સંવેદના ની વાતો કરે છે આ કેવી ? સંવેદના ?  માલધારી ઓ ને ગૌચર પ્રશ્ને આંદોલનો કરવા પડે ?

પેટ્રોલ ડીઝલ ના વધતા ભાવ શિક્ષિત  બેરોજગારો ની ફોજ  ડોલર સામે નબળો પડતો રૂપિયો લોકશાહી નું હનન કરતી વ્યવસ્થા મગફળીકાંડ નલિયાકાંડ કાયદો વ્યવસ્થા કથળતી સ્થિતિ વાહન ચાલકો પાસે  હપ્તા ઓ વસૂલી  બીટકોઈન સહિત ના મુદ્દે આક્રમક વક્તવ્ય આપતા ધારાસભ દ્વારા સરકાર ની  નિષ્ફળતા વીણી વીણી ગણાવી હતી . મુરલીધર કોટન જીન માં અકડેઠઠ જન મેદની હજારો ખેડૂતો મજુરું ઉદ્યોગ પતિ ઓ રત્નકલાકારો ની વિશાળ હાજરી માં ખેડૂત મહાસંમેલન યોજાયું

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત મહાસંમેલન માં જિલ્લાના ચાર ધારા સભ્યો  ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી વિરજીભાઈ ઠુંમર પ્રતાપભાઈ દુધાત જેવી કાકડીયા જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતો ના પ્રમુખ નગર પાલિકા પ્રમુખ જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓના ચેરમેન તાલુકા પંચાયતના ચેરમેન કોંગ્રેસ સંગઠન ના સેલ મોરચા ના કાર્યકરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચ શ્રી ઓ મહિલા અગ્રણી ઓ સહિત ભાવનગર જિલ્લા ગારીયાધાર પાલીતાણા શિહોર ગઢડા સ્વામી ના બોટાદ અનેકો તાલુકા માંથી  કાર્યકરોની વિશાળ હાજરી જોવા મળી હતી.અમરેલી જિલ્લા કોંગ્રેસ ભવન કાર્યાલયના નિર્માણ માટે ઉદ્યોગપતિ જનકભાઈ તળાવીયા એ રૂપિયા પાંચ લાખ નો ચેક અર્પણ કર્યા હતો અને શક્તિ પ્રોજેકટ માં જોડાવા આહવાન કરાયું હતું દરેક ધર કોંગ્રેસનું ધર બને તેવી અમરેલી જિલ્લા કોંગ્રેસ ની અપીલ કરતા ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી એ કોંગ્રેસ જીંદાબાદ નો નારો બુલંદ બનાવ્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.