Abtak Media Google News

મહુવા (ભાવનગર )તાલુકા પંચાયત પ્રમુખ ઉપ પ્રમુખ ની ચૂટણી.

મહુવા તાલુકા પંચાયત મા ભાજપ નો ભગવો લહેરાયો

ભાજપે સત્તા જાળવી રાખી છે અને તેમના જ પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે

ભાજપ મા પ્રમુખ ની દાવેદારી કરેલ દુલાભાઈ ઓઘડ ભાઈ ભલીયા પ્રમુખ તરીકે ચૂંટાયા

તેમજ ઉપ પ્રમુખ તરીકે મધુભાઈ જસાભાઈ નગવાડિયા ઉપ પ્રમુખ તરીકે ચુંટાયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.