અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક

123

અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. બચ્ચનની તસવીર અને બાયોડેટા સાથે છેડછાડ કરવા ઉપરાંત આ એકાઉન્ટ પરથી ભારતવિરોધી ટ્વિટ પોસ્ટ કરવામાં આવી છે. અને હેક કરવામાં આવ્યું છે.

સોમવારે મોડી રાત્રે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હેક થયાનું માલુમ પડતાં ચકચાર મચી છે.જે પ્રકારે છેડછાડ થઈ છે એ જોતાં હેકર્સ પાકિસ્તાન સમર્થક હોવાનું જણાય છે.

બચ્ચનના ફોટોની જગ્યાએ પાક.ના ઈમરાનખાનનો ફોટો લગાડવામાં આવ્યો છે.

Loading...