Abtak Media Google News

આઈસીસીએ અભિનંદન પાઠવ્યા

અમેરિકા અને ઓમાનને પહેલી વખત વનડે આંતરરાષ્ટ્રીય ટીમનો દરજજો મળ્યો છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ આઈસીસીએ આ અંગેની સતાવાર જાહેરાત કરી. આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ લીગ ૨ના મુકાબલામાં ઓમાને પોતાના તમામ ત્રણેય મેચ અને અમેરિકાએ બે મેચ જીત્યા હતા ઓમાને નામ્બિયા અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ લીગ ૨ના મુકાબલામાં ઓમાને તમામ ત્રણ મેચ જીત્યા હતા જયારે અમેરિકાએ ત્રણમાંથી ૨ મેચ જીત્યા, એશિયા કપ ખેલનાર હોંગકોંગને હરાવ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.