Abtak Media Google News

સાધુ-સંતો, ઉદ્યોગ અધિકારીઓ અને રાજકીય પ્રતિષ્ઠિત વેપારીઓની હાજરી

રાજુલા શહેર માં ૬ વર્ષ થી જય માતાજી યુવા ગ્રુપ દ્વારા મહિલા પાર્ટી પ્લોટ ફ્રી માં ાય છે અહીં કોઈ એન્ટ્રી ફી લેવાતી ની જેમાં પ્રમ દિવસે  વાવડી માં મહંત બાબબાપુ,લાવકુશબાપુ સહિત સાધુ સંતો ના વરદ હસ્તે દીપ પ્રગટય કરી મા અંબા ની આરાધના કરી હતી .

પ્રથમ દિવસે મોટી સંખ્યા માં લોકો આરતી માં જોડાયા હતા અને ખેલેયા ઓ પણ પહેલા દિવસે મોટી સંખ્યા માં આવ્યા હતા અને અવનવા સ્ટેપ રમતા જોવા મળીયા હતા પ્રમ દિવસે અદભુત સફળતા મળી હતી અહીં સ્વાન એનર્જી ના ધાધલ, દ્વિવેદી,સીંટેક કંપની ના બી.કે.સિંગ સહિત ના આસપાસ માં આવેલ કંપની ના અધિકારી ઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુઝ બકુલભાઇ વોરા,રવુભાઈ ખુમાણ,મયુરભાઈ દવે,સરપંચ શિવરાજભાઈ કોટીલા,દિલીપભાઈ વોરા,કમલેશભાઈ મકવાણા,રણજિતભાઈ ધાધલ, જેન્તીભાઈ જાની, બાબુભાઇ જાલંધરા,પીઠુભાઈ બોરીસા,,સહિત વિવિધ પક્ષ સમાજ ના અગ્રણી ઓ મોટી સંખ્યા માં ઉપસ્થિતિ રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.