Abtak Media Google News

વેરાવળના ભાલપરા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહીત તમામ સભ્યો ભાજપમાં વિધીવત જોડાયા,જૂનાગઢ  ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો,ભાલપરાના સરપંચ અને આહીર સમાજના અગ્રણી એવા વિક્રમભાઇ વર્ષોથી સરપંચ તરીકે ચુટાઇને આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.