Abtak Media Google News

તલનું તેલ વાળથી લઇને શરીરના દરેક અંગ માટે ફાયદાકારક છે. આ તેલમાં ઘણું બધુ પ્રોટીન હોય છે જે આપણા શરીરને પોષણથી ભરી દે છે. તલનું તેલ, તલના બીજમાંથી કાઢવામાં આવે છે. આ તેલ ભોજન પકાવવામાં પ્રજાના કાર્ય અને વાળમાં લગાવવા માટે ઉપયોગમાં લેવાથી આવે છે. પ્રાચીન ભારતીય ચિકિત્સા પ્રણાલીઓનું માનવું છે કે તલનું તેલ તણાવ સંબંધિત લક્ષણોને શાંત કરે છે.

તલનું તેલ કાળા તલના બીજમાંથી કાઢવામાં આવ્યું કે સફેદ તલના બીજમાંથી તે બંને જ ફાયદાકારક હોય છે. જો વાળમાં ચમક નથી. રહેતી અથવા વાળ વધતા ના હોય તો કાળા તલનું તે રાત્રે લગાડીને બીજા દિવસે શેમ્પુથી વાળ ધોઇ નાખો.

આ તેલ ચીકણું નથી હોતું તેવી તેની થોડી જ માત્રા શુદ્વ કે વાળને પણ મજબૂત બનાવીને તેમાં શાઇન ભરી દે છે વાળ અને માથાની ત્વચામાં તલના તેલથી મસાજ કરવાથી હેર સેલ્સ એક્ટીવ થઇ જાય છે. જેથી વાળની લંબાઇમાં પણ વધારો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.