Abtak Media Google News

ડીવાઈન ફીલ સંસ્થા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં અનેક લાભાર્થીએ લાભ લીધો હતો.Vlcsnap 2018 08 20 08H41M24S152 ખૂબજ બહોળી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે ડીવાઈન ફીલ સંસ્થાનાં કાર્યકરોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી સામાજીક સેવા કરતું આવ્યું છે. જેને લઈ સંસ્થા સેવાકીય કાર્ય કરવા અગ્રેસર રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.