Abtak Media Google News

૧લી માર્ચી આધારકાર્ડ આધારે વિતરણ: ચારેય ઝોનલ કચેરીમાં અઠવાડિયામાં નવા સોફટવેરનું ઈન્સ્ટોલેશન પૂર્ણ ઈ જશે

જાહેર વિતરણ વ્યવસને વધુ પારદર્શક બનાવવા માટે રાજય સરકાર દ્વારા આગામી ૧લી એપ્રિલી રેશનકાર્ડ ધારકોને આધારકાર્ડ આધારે જ અનાજ, કેરોસીનનું વિતરણ કરવા નકકી કર્યું છે ત્યારે રાજકોટ શહેરની તમામ સસ્તા અનાજની દુકાનોમાં ૧લી માર્ચી જ આધારકાર્ડ આધારીત વિતરણ વ્યવસ શ‚ ઈ જશે. આ માટે ચારેય ઝોનલ કચેરીઓના વિક્રેતાઓના કોમ્પ્યુટરમાં નવા સોફટવેરનું ઈન્સ્ટોલેશન કરવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે.

પુરવઠા વિભાગના સત્તાવાર સુત્રોમાંી જાણવા મળતી વિગતો મુજબ જાહેર વિતરણ વ્યવસના માળખાને વધુ સુદ્રઢ બનાવવાની સો કાળા બજારના ગોરખધંધા બંધ ાય તે માટે હવે સીધુ જ અનાજ કેરોસીનનું વિતરણ ાય તે માટે આધારકાર્ડ આધારિત સીસ્ટમ અમલમાં લાવવા કાર્યવાહી શ‚ કરવામાં આવી છે અને ગઈકાલે ઝોનલ-૧ કચેરી હેઠળના ૪૦ ી ૪૫ જેટલા દુકાનદારોને આધાર બેઈઝ સોફટવેરમાં જોડી દેવાયા છે અને આજે બપોર બાદ ઝોનલ-૨ના દુકાનદારોને નવી સિસ્ટમમાં જોડી દેવાશે અને આગામી શુક્રવાર સુધીમાં શહેરની તમામ ૨૨૫ જેટલી સસ્તા અનાજની દુકાનોને આધારકાર્ડ આધારીત સીસ્ટમમાં જોડી દેવાશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં અમલી સીસ્ટમમાં બાર કોડેડ રેશનકાર્ડમાં જે વ્યક્તિએ અંગુઠાની છાપ આપી હોય તેમને જ રાશન મળે છે. જેને બદલે હવે આધારકાર્ડ આધારીત સીસ્ટમ અમલમાં આવતા કુટુંબનો કોઈપણ સભ્ય રાશનનો જથ્ો ફિંગરપ્રિન્ટ આપી લઈ શકશે.

ચોકાવનારી બાબત તો એ છે કે, આ નવી સીસ્ટમ આવવાી અત્યાર સુધી ભુતિયા રેશનકાર્ડના આધારે ગરીબોના હિસ્સાનો જથ્ો હજમ કરી જતા કાળાબજારીયા સસ્તાના અનાજના વિક્રેતાઓ અંગુઠા બાયપાસ કરવાની કળા નહીં કરી શકે અને સરકારને કરોડો ‚પિયાનો ફાયદો થશેથ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.