Abtak Media Google News

આલિયા ભટ્ટ જો વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ એ બોલિવુડની સૌથી નાની અને હોટ એક્ટ્રેસ છે. ખુબજ ઓછા સમયમાં અલિયા ભટ્ટે બોલિવુડમાં પોતાના દમ પર ઘણી ફિલ્મો કરી છે. અને ફિલ્મોમાં દમદાર રોલ થી આલિયા ભટ્ટે ઘણા ફેંસ ને પોતાના દિવાના બનાવી દીધા છે. આલિયા ભટ્ટ ના ફેંસમાં છોકરીઓ અને છોકરાઓ પણ છે. છોકરાઓ આલિયા ભટ્ટના સ્ટાઈલ ઉપર મારે છે અને છોકરીઓ આલિયા ભટ્ટ ની ફેશન પર.

1 27આલિયા ભટ્ટ ની ડ્રેસિંગ સ્ટાઈલ…

આલિયા ભટ્ટઆ ની ડ્રેસિંગ સ્ટાઈલ ન કેવળ છોકરાઓને ઘાયલ કરે છે પરંતુ તે છોકરીઓને પણ દિવાની બનાવી દીધી છે.

3F0174Ebac3D2C0C71Cdd585846Bda83સિમ્પલ ડ્રેસ અને ચૂની પણ આલિયા ભટ્ટે એક નવોજ લૂક આપે છે અને એના બીજા જ ક્ષણે છોકરીઓ તેની આ ફેશનને અપનાવી લે છે.

2 19આવા ટાઈપના ડ્રેસ આલિયા ભટ્ટના ફેવરિટ છે. કૉલેજની છોકરીઓ આ ફેશનને ખુબજ કોપી કરે છે.

25253Ee15D529D59Ab5337C418B01B4Bબોડી ફીટીંગની આ સિમ્પલ ડ્રેસ દરેક છોકરીઓને પસંદ હોય છે.

4 12આ બંને ડ્રેસમાં આલિયા ભટ્ટને ખુબજ સુંદર અને સ્ટાઇલિસ્ટ લુક આપે છે.

5 11પાર્ટીમાં જવા માટે છોકરીઓ આવા પ્રકારના સ્ટાઇલિસ્ટ ડ્રેસ પસંદ કરતી હોય છે.

6 6આવા પ્રકારના ટ્રાન્સ્પૈરેંટ સ્કર્ટનો જમાનો આલિયા ભટ્ટ જ લાવી છે. આલિયા ભટ્ટને આવા પ્રકારના આઉટફિટ ખુબજ પસંદ છે.

7 4સિમ્પલ પ્લાઝો એ આલિયા ભટ્ટ પર સ્નેરો લાગે છે અને આ પ્લાઝને પહેરવાનો સૌથી વધારે સ્કૂલ ની છોકરીઓ પહેરવું પસંદ કરે છે.

8 4ઇંડિયન ડ્રેસમાં આલિયા ભટ્ટ તો કઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે.

9 5આ બબલી ફ્રૉક હાલના સમયમાં દરેક છોકરીની પહેલી પસંદ બની ગઈ છે.આ પહેરવાથી તેઓ ખુબજ પાતળી અને સેક્સી લાગે છે.

10 4આ ડ્રેસિંગમાં આલિયા ભટ્ટ એકદમ નાના છોકરા જેવી નજર આવે છે. વર્તમાન સમયમાં  દરેક છોકરીઓના માતા -પિતા તેઓને આવા ડ્રેસ પહેરાવા માંગતા હોય છે.

11 3સૌથી સિમ્પલ આ જીન્સ અને ટોપ પર આલિયા ભટ્ટ કઈક અલગ જ અંદાજમાં જોવા મળે છે.

12 4આ હતી આલિયા ભટ્ટની સ્ટાઈલ …. જે વર્તમાન સમયમાં લગભગ છોકરીઓ આલિયા ભટ્ટ ની આ ડ્રેસિંગ સ્ટાઇલને અપનાવા માંગે છે અને તેના જેવી હોટ દેખાવા માંગે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.