શું આલિયા ભટ્ટ મેરેજ કરવા માગે છે ? જાણો શું કહે છે આલિયા

1981
alia bhatt planning to merriage
alia bhatt planning to merriage

આલિયા ભટ્ટ કરીના કપૂર ની ફેન છે જે બધા લોકોને ખબર છે. આલિયા ભટ્ટ સ્વીકારે છે કે તે કરીના કપૂર ની ઘણા સમય થી ફેન છે. અને અત્યારે આલિયા એ અત્યારે સાબિત કરી દીધું છે કે તે બેબો ને પણ પછાડ આપી સકે છે.

અને તે કરીના કપૂર ના રસ્તા પર ચાલી રહી છે. એક ઇન્ટરવ્યૂ માં આલિયા કહે છે કે તે જલ્દી થી લાઇફ માં સેટ થવા માગે છે. અને તે તેના આઇડોલ કરીના કપૂર ને માને છે. તે હમેશા કામ કરવાં માગે છે.તેને પોતાની કારકિર્દી જલ્દી શરૂ કરી દીધી છે જેનો તે લાભ લેવા માગે છે. જેથી તે મેરેજ પણ જલ્દી કરી લેવા માગે છે પણ તે ક્લિયર પણ છે કે હાલ ના સમયમાં આવું કોઈ પગલું નથી લેવા માગતી.

Loading...