Abtak Media Google News

રઘુકુળ યુવા ગ્રુપ તથા સૌરાષ્ટ્રના સેવાભાવી યુવા શ્રેષ્ઠી સ્વ. હરેશભાઈ લાખાણીને શ્રધ્ધાંજલી અપાઈ

અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા આ વર્ષે પણ સુરક્ષા માટે બાઉન્સર તેમજ સિકયુરીટી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત અવનવી રોશનીથી રાત્રીના દિવસ જેવું વાતાવરણ કરી દેવામાં આવ્યું. સમગ્ર ગ્રાઉન્ડને મીલ્ટ્રી બાઉન્સર તથા સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ સજજ ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે.

અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ નોરતે માનવંતા મહેમાનોમાં અકિલા પરિવારે ખાસ ઉપસ્થિત રહી હાજરી આપી હતી તથા જીતુભાઈ મજેઠીયા, મીનાબેન મજેઠીયા, ભરતભાઈ બુધ્ધદેવ કુંદનબેન બુધ્ધદેવ, ડો.નીરજ ખંધેરીયા, ડો. સમીર કતીરીયા, હિતેશભાઈ કોટેચા, જલ્પાબેન કોટેચા, રસીકભાઈ ચોટાઈ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પ્રોત્સાહીત કર્યા હતા.

પ્રથમ નોરતે ગ્રુપ-એમાં પ્રિન્સ તરીકે બલદેવ સાહીલ, ખીમાણક્ષ નીલ, નથવાણી કવન તથા પ્રિન્સેસ તરીકે સવજીયાણી યશ્વી, ચંદારાણા, મૌલી બલદેવ રીતીકા વિજેતા બન્યા હતા તથા વેલડ્રેસ તરીકે પ્રિન્સ કોટક નિખીલ ઠકકર, ચીરાગ તથા પ્રિન્સેસમાં ઠકકર જીલમીલ, કટારીયા વિશ્ર્વા તથા ગ્રુપ બીમાં પ્રિન્સ તરીકે ચિંતન રાયઠઠ્ઠા, હાર્દિક સેજપાલ, ધ્રુવ કુંડલીયા, તથા પ્રિન્સેસ તરીકે વીર ઠકકર, ઠકકર આરતી, ઠકકર પ્રિયાંશી વિજેતા બન્યા છે. તથા વેલડ્રેસમાં મિત કારીયા, દિપ ખખ્ખર, ‚ત્વા સેજપાલ, ખખ્ખર આદિતી તથા સી ગ્રુપમાં પ્રિન્સ તરીકે ઈન્દુબેન ગણાત્રા, માનસીબેન ખખ્ખર, નિલેશભાઈ ગણાત્રા વિજેતા બન્યા હતા તથા વેલ કિડસ, વયજુથના ઉત્કૃષ્ટ રમતા ખેલૈયાઓને ઈનામ, વેલ આરતી, ટેટુ, ચાંદલો, ગરબા સુશોભન, દાંડીયા શરગાર, સાફા, સ્પર્ધા, સાડી સ્પર્ધા વગેરે ૨૭ પ્રકારના ઈનામો, અંતિમ દિવસે ખેલૈયાઓ વચ્ચે મેગા ફાયનલ તથા ગેઝેબો તથા સેલ્ફી ઝોન આકર્ષણનું કેન્દ્ર બન્યા.

મહોત્સવને સફળ બનાવવા માટે રઘુકુળ યુવા ગ્રુપના મિતેશ ‚પારેલીયાના નેતૃત્વમા કાર્યકરોની ટીમના પારસ કુંડલીયા, અલ્પેશ કોટક, કિશન પોપટ, સાગર કકકડ, માલવ વસાણી, નિશાદ સુચક, ભદ્રેશ વડેરા, ઉમેશ કોટેચા, ધવલ પોપટ, રઘુરાજ ‚પારેલીયા, પ્રકાશભાઈ ગઢીયા, નિરવ ‚પારેલીયા, આશીષ પુજારા, કલ્પીત ખંધેડીયા,દેવેન્દ્ર સોમૈયા જય દેવાણી ધર્મેન્દ્ર કારીયા વિગેરે જહેમત ઉઠશવી છે. વિશેષ વિગતો માટે મો. ૯૩૨૭૭૦૬૭૦૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.