Abtak Media Google News

16 માર્ચે આવનારી અજય દેવગનની “રેડ” ફિલ્મનું નવું પોસ્ટર આવી ગયું છે. આ ફિલ્મના પોસ્ટરમાં અજય દેવગન ખુબજ ટફ લૂક માં નજર આવી રહ્યા છે. પોસ્ટરમાં ફિલ્મના નામની સાથે કૈપ્શન આપવામાં આવ્યો છે- હીરો હમેશા વર્દી મા નથી આવતા.

Raid 4 1અજય દેવગનની આ ફિલ્મને લઈને તેમના ચાહકોમા ખુબજ ઉત્તશાહ જોવા મળ્યો છે. અજય દેવગનની આ એક્શન હીરો વળી ઇમેજ ને જોવા તેમના ચાહકોનો કઈક અલગજ વર્ગ છે.

આ ઉપરાંત ખુશીની વાત એ છે કે આ ફિલ્મ ડાયરેક્ટર કુમાર ગુપ્તાએ આ ફિલ્મનુ ટ્રેલર પણ રીલીજ કરી દીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.