દમદાર ધમાકા સાથે અજય દેવગનની ફિલ્મ “ગોલમાલ અગેન”નું ટ્રેલર થયું રીલીઝ…

1997
ajay devgan | rohit shetty | pariniti chopda | arshad varshi | tushar kapoor
ajay devgan | rohit shetty | pariniti chopda | arshad varshi | tushar kapoor

અજય દેવગનની ફિલ્મ ગોલમાલ અગેનની તેમના ફ્રેંસ ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એટલું જ નહીં આ ફિલ્મમાં બોલિવુડના બહેતરિન કલાકારોની ભરમાર છે. ફિલ્મમાં અજય દેવગન,અરશદ વરસી,પરિણીતી ચોપડા,તબ્બુ,કુમાલ ખેમું, શ્રેયસ તલપડે,તુષાર કપૂર જેવા સ્ટાર છે.

થોડા સમય પહેલા જ ફિલ્મ મેકર્સે ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કર્યું છે. જેને જોઈને તમે હસી હસીને લોટ-પોત થઈ જશો. ફિલ્મમાં કોમેડી ડાયલોગ,રંગોથી ભરેલી ફ્રેમ,સ્ટાઇલિશ ગાડીઑ,જબરદસ્ત એક્શન અને ગજબનું મ્યુઝિક બધુ ટ્રેલરમાં જોવા મળે છે.

ટ્રેલરમાં ઘણા ઓછા ડાયલોગ જોવા મળે છે વઘુ તો મ્યુઝિક જ રાખવાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં શ્રેયસ તલપડેની અદાકારી પણ ઘણી સારી જોવા મળે છે. તેમણે પોસ્ટર બોયસ ફિલ્મના સમયે એ ખ્યું હતું કે આ વખતે ગોલમાલમાં તેમના કિરદાર નવું છે.

Loading...