બોલિવૂડમાં કસ્ટિંગ કાઉચની વાતથી કોઈ અજાણ નથી. જોકે હોલીવૂડ પણ આ દૂષણથી બાકાત નથી. ભારતના અનેક કલાકારોને હોલિવૂડમાં કામ કરવાના અભરખા હોય છે પરંતુ સફળતા કેટલાકને જ મળે છે.ત્યારે હોલીવૂડમાં કામ મેળવવા આપવા પડતાં બલિદાન અંગે મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. હોલિવૂડના નિર્માતા અને સ્ટુડિયો એક્ઝિક્યુટિવ હાર્વે વેઇન્સસ્ટેઇન સામે અનેક જાતીય હુમલાનાં આક્ષેપો થયા છે. લગભગ ત્રણ દાયકાના સમયગાળામાં નિર્માતા પર જાતીય સતામણીનો આરોપ લગાવવામાં આવ્યો છે. એન્જેલીના જોલી, ગ્વાનેથ પાટલ્રો, એશ્લે જુડ અને કેટ બેકીન્સેલની જેવી સેલિબ્રિટિ સાથે તેને અણછાજતું વર્તન કર્યું છે. હાર્વે વેઇન્સસ્ટેઇન દ્વારા ઐશ્વર્યારાય બચ્ચનને પણ ફસાવવા પ્રયત્ન કરાયો હોવાનું ખૂલ્યું છે. એક રિપોર્ટમાં, ખૂલ્યું છે કે, હાર્વેએ ઐશ્વર્યા રાય બચ્ચનને એકલા જ મળવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેના મેનેજરએ તેને તેનાથી બચાવી લીધી હતી.
Trending
- પાન-ફાકીના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો
- વાદ્ય સંગીતના સાધનોનો રાજા એટલે પિયાનો: આજે વિશ્વ પિયાનો દિવસ
- Samsung Galaxy S23 Ultra પર હવે ભારે ડિસ્કાઉન્ટ અને બેંક ઓફર્સ…
- આ પ્રોટીનયુક્ત ખોરાક અલ્ઝાઈમર રોગથી બચાવી શકે છે
- રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બે સફેદ વાઘ બાળનો જન્મ
- AC નું તાપમાન આટલું રાખવાથી વીજળી બચશે!!
- વિકાસ ટનાટન : ફક્ત એક જ વર્ષમાં શેરમાર્કેટનું વેલ્યુએશન 132 લાખ કરોડ વધ્યું
- પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા અને રૂ. 2 લાખ દંડ : NDPS કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો