એરટેલના યુઝર્સ માટે આનંદો એરટેલ લાવ્યું આ ધમાકેદાર ઓફર

446
ipl-airtel
ipl-airtel

હવે એરટેલ યુઝર્સ આઇપીએલ લાઈવ જોય સકે છે તે પણ માત્ર 499 રૂપિયામાં જિ….હા એરટેલે હોસ્ટાર સાથે મળીને એક નવી સ્કીમ ચાલુ કરી છે.

જેનાથી એરટેલના યુઝર્સ આઇપીએલ એરટેલ ટીવી પર લાઈવ નિહાળી સકે છે.

આ ઓફરમાં રોજની 2GB ડેટા પણ આપવામાં આવશે અને આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ ની સુવિધા પણ આપવામાં આવશે.

આ અંતર્ગત એરટેલે અલગથી એરટેલ ટીવી એપ બનાવી છે અને આનું સેક્શન પણ અલગ છે.

આ સેક્શન એપને અપડેટ કર્યા પછી મળશે આ ઓફર. તમને જણાવી દઈએ કે આ ઓફર માત્ર આઇપીએલ સુધીજ ચાલસે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

Loading...