Abtak Media Google News

ઉત્તર પ્રદેશના બાગપતમાં શુક્રવારે સવારે વાયુસેનાનું એક નાનું વિમાન ક્રેશ થઈ ગયું છે. તેમાં બે પાઇલટ સવાર હતા. ઘટના પછી બંને પાઇલટ સુરક્ષીત છે. આ વિમાને ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં ઉડાન ભરી હતી પરંતુ તે બાગપતમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન બાગપતના ખેતરોવાળા વિસ્તારમાં ક્રેશ થયું. આ પ્લેન એરફોર્સ-ડેની તૈયારી કરી રહ્યું હતું. આ ઘટના પછી વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.