Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં નવી એસ.વી.પી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું.  
એસ.વી.પી હોસ્પિટલ એ હેલિપેડ ધરાવતી તે દેશની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે.આ ઉપરાંત આ હોસ્પીટલમાં પેપરલેસ કામગીરી થશે.

Untitled 2 1

PM નરેન્દ્રમોદી એ એસ.વી.પી હોસ્પિટલની છત પર જઈને  જાત નિરિક્ષણ કર્યું હતું. આ પહેલા જનરલ વોર્ડ, ઓપરેશન થિયટેરની અત્યાધુનિક સેવાઓનું નરેન્દ્ર મોદીએ નિરિક્ષણ કર્યું હતું.

Untitled 1 51

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.