અમદાવાદ એરપોર્ટ છે સજ્જ – આવી છે તૈયારી…

આજ રોજ સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક અમદાવાદના ડીજીએમએ તૈયારી દર્શાવી

અમદાવાદ એરપોર્ટનું દરરોજ થાય છે સેનિટાઈઝ અને કોરોના યોદ્ધાઑ અને લડાકુઑ માટે અલગ થી આવવા અને જવા માટેની છે વ્યવસ્થા કરવાંમાં આવી છે

“અમે  અમારા એરપોર્ટને સંચાલિત કરવા તૈયાર છીએ. કોરોના યોદ્ધાઓ માટે એક અલગ કતાર હશે જેથી તેમને અન્ય મુસાફરો સાથે રાહ જોવી ન પડે. અમે દરરોજ સેનિટાઈઝ કરી રહ્યા છીએ” : ગૌરાંગ નથવાણી, ડીજીએમ-એર ટ્રાફિક કંટ્રોલર, સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, અમદાવાદ

 

Loading...