Abtak Media Google News

પોલીસ તંત્રની ફકત ગુમ થયાની ફરિયાદ બાદમાં મૌન, ભાજપના સક્રિય સભ્ય દ્વારા કરાયો સતાનો દૂર ઉપયોગ

ધ્રોલ માં રહેતા વિનોદભાઈ દેવકરણ રાઠોડ ની પુત્રી મિરાબેન ઉમવ.૨૨ ને ૭ માર્ચ ના રોજ ધ્રોલ ના મોચી બજાર માં રહેતો મુસ્લિમ યુવક ઇશો રફીક શાહમદાર ઉમ વમ ૩૩ ડરાવી ધમકાવી કે લગ્ન ની લાલચ આપી ભગાડી જતા પરિવારજનોએ ધ્રોલ પોલીસ સ્ટેસન માં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસ સ્ટેસન માં ફક્ત ગુમ થયાની ફરિયાદ લઈને મૂકી દીધેલ અને પરિવારજનોએ પોલીસ માં તપાસ કરતાં હજુ કોઈ જાણ મળી નથી અને તમારે ભાજપ ના આગેવાન દ્વારા સમાધાન થઈ ગયેલુહોય એવું જાણવા મળેલ પરંતુ ખરેખર ક્ધયા પક્ષે આજદિન સુધી કોઈ સમાધાન થયેલ નથી અંતે તારીખ ૩૧ માર્ચ ના રોજ યુવતી ના કાકા હરિલાલ રથોડે પોલીસ વડા ને અરજી કરી હતી જેમાં મુસ્લિમ યુવક તેની ભત્રીજી નું અપહરણ કરી ગાયનુ જણાવી યુવતી નો કબજો અપાવવા અને મુસ્લિમ યુવક સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગણી કરી હતી

આ દરમિયાન જામનગર સબ રજિસ્ટ્રાર કચેરી માં યુવતી અને મુસ્લિમ યુવક ના લગ્ન ની નોંધણી ની અરજી થઈ હોય જેની સામે યુવતી ના પિતાએ વાંધા અરજી સબ રજિસ્ટ્રાર માં દાખલ કરી હતી જેની મુદત ૭ એપ્રિલ ના પૂર્ણ થતા સોમવારે યુવતી ને લઈ ને પાંચ થી સાત મુસ્લિમ સખસો સાથે સબ રજિસ્ટ્રાર કચેરીએ આ યુવાન આવી પહોચતા બંને પરિવારો વચે ડખો થતા મામલો ઉગ્ર બન્યો હતો આ  સમયે હિંદુસેના ના સૈનિકો પહોચે તે પહલા જ મુસ્લિમ યુવાન અને તેની સાથે આવેલા સખસો યુવતી ને કાર માં બેસાડી નાસી ભગડી ગયા ની જાણ પોલીસ ને થતા નાકાબંધી કરી સિલ્વર કલર ની એસટીમ જીજે ૧  એચ એફ ૮૪૦૧ ને આંતરિ પોલીસે પકડી પાડી અટકાયત કરી ધ્રોલ પોલીસ સ્ટેસન લઈ ગયા હતા

આ મામલે  બંને પરિવારજનો ના જામનગર માં સબ રજિસ્ટ્રાર કચેરીએ થયેલા ડખા અને તમામ પ્રક્રિયા પછી આઇએસઓ રફીક સહમદાર દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી માં આવી તપસ કરતાં લગ્ન નોંધણી રદ થયેલી જાણતા આવતા સમયમાં ધ્રોલ માં આ લવ જેહાદ ના કિસ્સા ને લઈ મોટી માથાકૂટ કે એચ એમ થવાની સકયતા દર્શાય રહી છે

લગ્ન ની કંકોત્રી બાતયા બાદ મુસ્લિમ સખસે રચ્યું કારસ્તાન

યુવતી ની સગાઈ પોતાની જ જ્ઞાતિ ના અમરેલી ના બગસરા તાલુકા માં રહેતા યુવક સાથે થઈ હતી અને બંને ના તારીખ ૧૨મી માર્ચ ના લગ્ન પણ નક્કી થઈ ગયા હતા પરિવાર દ્વારા લાગ્ન ની તમામ તૈયારી પણ થઈ ગઈ હતી ત્યારે મુસ્લિમ યુવકે યુવતી ને ભગડી ગયા નું પોલીસ ફરિયાદ માં જાણવાયુ છે જે સમગ્ર મામલો સીસીટીવી કેમેરા માં પણ કૈદ થઈ ગયેલ છે

હિંદુસેના ની જાગૃતતા થી લવ જેહાદ ના ષડયંત્ર નો પર્દાફાશ

ધ્રોલ માં લવ જેહાદ ના બનાવ બાદ સામાજિક બદનામી ના બીકે ક્ધયા પક્ષના એ શાંત બેસતા ધ્રોલ માં હિંદુસેના ના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ અને ધ્રોલ હિંદુસેના ના પ્રમુખ ગૌરવ મહેતા દ્વારા તાત્કાલિક ધોરણે એક અગત્યની બેઠક નું આયોજન કરાયું હતું ત્યાર બાદ પરિવારજનો ને સાથે રાખી આ બનાવ ને તાત્કાલિક  ધોરણે પગલાં લેવા પોલીસ તંત્ર ને રજૂઆત કરી ા ત્યાર બાદ પોલીસ તંત્ર દ્વારા ફક્ત ગુમ થયાનું ફરિયાદ લેવાય હતી જેમાં ભાજપ ના સક્રિય સભ્ય દ્વારા સમાધાન થઈ ગયેલ છે  આવ સબ્દો થી પોલીસ તંત્ર ને ગેર માર્ગે ડોરેલ પરંતુ તંત્ર ને હકીકત જાણવા મળતા અંતે ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી એટલું જ નહીં હિંદુસેના દ્વારા તૈયાર કરવેલ યુવતીના પિતાશ્રી ના નામની વાંધા અરજી થી લગ્ન નોંધણી પણ રદ થવા પામી હતી આવા લવ જેહાદીઓ સામે ઘણા સમય થી હિંદુસેના ઝઝૂમી રહી છે હિંદુસેનાની જાગૃતતાથી ધ્રોલ ના બનાવ માં મુસ્લિમ સમાજ ના ચોક્કસ લોકો દ્વારા ચાલતા લવ જેહાદ ના ષડયંત્ર નો પર્દાફાશ
થયો છે

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.