Abtak Media Google News

રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રહ્યા છે.હવે કોર્પોરેશનના જંગમાં 72 માંથી 5 બેઠક એસસી માટે (જેમાં 3 મહિલા)અનામત,1 બેઠક એસટી માટે અનામત(મહિલા માટે),7 બેઠક ઓબીસી માટે અનામત (જેમાં 4 મહિલા અનમત) અને 50 % મહિલા અનામત રહેશે.

રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.