Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લા ની વઢવાણ સિયાની ની પોળ પાસે આવેલી સરકારી ૭ નો ની સાળા ના વિદ્યાર્થીઓ ને આજે સવારે રૂબેલા રસી આપવા મા આવી હતી

જેની ખરાબ અસર થતાં વિધાર્થીઓ ને ચક્કર આવતા ૧૦૮ ની મદદ દ્વારા સુરેન્દ્રનગર ની ગાંધી હોસ્પિટલમાં ખસેડાયા

સારી સારવાર મળતા હાલ માં વિધાર્થીઓ સુરક્ષિત હાલતમાં છે. સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત ની આરોગ્ય ખાતા ની આખી ટીમ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ખસી આવી હતી. અને તેઓએ અસર ગ્રસ્ત વિધાર્થીઓ

૧ હિરલ બેન દિનેશ ભાઈ ૨ સુહાના જાગીર ભાઈ ૩ દિવ્યા બળદેવ ભાઈ ૪ સોનલ અરવિંદ ભાઈ ૫. ઈશાની કરાંતી ભાઈનાં ખબર અંતૂ પૂછયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.