Abtak Media Google News

મોરબીના લીલાપર રોડ પર નશાખોરનો આતંક

ગુજરાતમાં હવે બિહાર વાળી વધતી રહી છે ત્યારે આવો જ બનાવ મોરબીમાં બન્યો છે.ટાઇલ્સના કારખાનેરદાર અને પિતા પુત્ર સહિત ત્રણને છરી મારી ઇજા પહોંચાડી. કારખાના પાસે દંગલ કરતા જીગર બોરીચા સામે કારખાનેરદાર એ નોંધાવી ફરિયાદ.મોડી સાંજે બનેલ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે.

 

Vlcsnap 2018 05 31 12H35M42S165

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.