Abtak Media Google News

પંચનાથ મેઈન રોડ પર આવેલ પિંક વેલનેશ સ્પામાં ACP ટંડેલ અને એ . ડિવિજન પોલીસ દ્વારા સ્પામાં કરાયું સરપ્રાઇઝ ચેકીંગ, સાત થાઈલેન્ડની યુવતીઓની અટકાયત કરવામાં આવી છે.

ACP ટંડેલ અને એ . ડિવિજન પોલીસ દ્વારા યુવતીઓને પૂછપરછ કરવામાં આવી અને તેમના પણ પાસપોર્ટ ચેક કરવામાં આવ્યા.

પાસપોર્ટ ચકાસતા તમામ યુવતી પાસે વર્ક પરમીટ ન હોય ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે. તેમજ સ્પા માલિક સાગર વિશ્વકર્માની પણ ધરપકડ કરવામાં આવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.