એસીપી ડેન્ટલ કેરનું ‘સ્મીત ભર્યુ’ પ્રથમ વર્ષ પૂર્ણ

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર રૈયા ટેલીફોનીક એકસચેન્જ પાસે એચડીએફસી બેંક નજીક નક્ષત્ર હાઇટસમાં એસીપી ડેન્ટલ કલીનીક કાર્યરત છે. જેને સ્મીતભર્યુ  એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

અહીં ડો. આશિષ છજલાણી જૈન અને ડો. ચાર્મી પાડલીયા, છજલાણી દ્વારા અત્યાર સુધીમાં અનેક લોકોની સફળ સારવાર કરવામાં આવી છે. હોસ્૫િટલે સફળતા પૂર્વક એક વર્ષ પૂર્ણ કરતા આ પ્રસંગે બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશ ઉપાઘ્યાય હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

Loading...