Abtak Media Google News

આઝાદ ભારતની કુંડળી જોઈએ, તો વૃષભ લગ્નની કુંડળી છે તે પ્રમાણે જોઈએ તો અત્યારે રાહુ ભારતના પરાક્રમ ભુવનમાંથી ચાલે છે.

તથા ગુરૂ જાહેર જીવનના સ્થાનમાથી ચાલે છે.

શનિ આઠમાં સ્થાનમાથી ચાલે છે.

આ પ્રમાણે જોઈએ તો ભારતની પ્રખ્યાતી સંવત ૨૦૭૫ પ્રમાણે દેશ-વિદેશમાં વધશે તે ઉપરાંત આઠમાં સ્થાનમાં ધન-રાશિમા શનિ હોતા પ્રજાની સુખાકારીમા વધારો થાય.

તથા જીવન ધોરણ ઉંચુ આવે પરંતુ માર્ચ મહિનાથી રાહુ મિથુન રાશીમાં આવતા શનિ-રાહુની પ્રતિયોગી દ્વારા શ્રાતિક દોષ સાથે આથી ગરીબો અને તવંગરો વચ્ચેની આર્થિક બાબતે થાઈ વધશે એટલે કે ગરીબ વધારે ગરીબ બને રૂપિયાવાળા વર્ગનો એકદમ વધારો થાય.

ફૂગાવોમાં વધારો થશે, સોનાના ભાવ વધશે તથા ડોલર સામે રૂપિયામાં ચડાવ-ઉતાર રહેશે. બીજુ જુન-જુલાઈ અને ઓગષ્ટ મહિના દરમ્યાનનો સમયગાળો ભારત માટે કસોટીકારક રહેશે. આ સમયગાળા દરમ્યાન તોફાનો, વર્ગવિગ્રહ, જેવા બનાવો બને તો નવાઈ નહિ તે ઉપરાંત પાણીની તંગીનો સામનો પણ કઠીન બનશે.

સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય                                                                                                                                                                                                                               વિ.સ. ૨૦૭૫

માસપક્ષતિથીવારતારીખ
કારતકવદ૦૪સોમ૨૬-૧૧-૨૦૧૮
માગસરવદ૦૩મંગળ

 

૨૫-૧૨-૨૦૧૮
પોષવદ૦૪ગુરૂ૨૪-૦૧-૨૦૧૯
મહાવદ૦૩શુક્ર૨૨-૦૨-૨૦૧૯
ફાગણવદ૦૪રવી૨૪-૦૩-૨૦૧૯
ચૈત્રવદ૦૩સોમ૨૨-૦૪-૨૦૧૯
વેશાખવદ૦૪બુધ૨૨-૦૫-૨૦૧૯
જેઠ વદ૦૩ગુરૂ૨૦-૦૬-૨૦૧૯
અષાઢવદ૦૩શની૨૦-૦૭-૨૦૧૯
શ્રાવણવદ૦૪સોમ૧૯-૦૮-૨૦૧૯
ભાદરવોવદ૦૩મંગળ૧૭-૦૯-૨૦૧૯
આસોવદ૦૩ગુરૂ૧૭-૧૦-૨૦૧૯
    

 વિ.સ.૨૦૭૬

કારતકવદ૦૩શુક્ર૧૫-૧૧-૨૦૧૯
માગસરવદ૦૩રવી૧૫-૧૨-૨૦૧૯
પોષવદ૦૩સોમ૧૩-૦૧-૨૦૨૦
મહા વદ૦૪બુધ૧૨-૦૨-૨૦૨૦
ફાગણવદ૦૩ગુરૂ૧૨-૦૩-૨૦૨૦

 વિ.સ. ૨૦૭૫માં વરસાદના નક્ષત્રો-વાહનો – સ્ત્રી–પુ-સૂ-યં

તારીખવારસૂર્ય નક્ષત્રચંદ્ર નક્ષત્રવાહનમાહિતી
૦૮-૦૬-૨૦૧૯શનીમૃગશીર્ષમધામૂષકપુ.સ્ત્રી-સૂ-ચં સંયોગીયું
૨૨-૦૬-૨૦૧૯શનીઆદ્રાધનિષ્ઠાહાથીસ્ત્રી- પુ- ચં- ચં
૦૬-૦૭-૨૦૧૯શનીપુનર્વસુમધાઘેટુંસ્ત્રી- સ્ત્રી- ચં- ચં
૨૦-૦૭-૨૦૧૯શનીપુષ્પશતતારાગધેડોસ્ત્રી- પુ- ચં-સૂ  સંયોગીયું
૦૩-૦૮-૨૦૧૯શનીઆશ્લેષાપૂ. ફા.દેડકોસ્ત્રી- સ્ત્રી- ચં-સૂ
૧૭-૦૮-૨૦૧૯શનીમધાશતતારામૂષકસ્ત્રી-પુ-સૂર્ય-ચંદ્ર સંયોગીયું 
૩૧-૦૮-૨૦૧૯શનીપૂ. ફા.પૂ. ફા.અશ્વસ્ત્રી- સ્ત્રી-સૂ-સૂ
૧૩-૦૯-૨૦૧૯શુક્રઉ. ફા .પૂ. ભા .મોરસ્ત્રી- પુ- ચં-સૂ સંયોગીયું
૨૭-૦૯-૨૦૧૯શુક્રહસ્તપૂ. ફા.ગધેડુંસ્ત્રી- સ્ત્રી-સૂ-સૂ
૧૧-૧૦-૨૦૧૯શુક્રચિત્રાપૂ. ભા.દેડકોસ્ત્રી-પુ-સૂ-સૂ
૨૪-૧૦-૨૦૧૯ગુરૂસ્વાતિપૂ. ફા.મૂષકસ્ત્રી- સ્ત્રી-સૂ-સૂ

(૪) ખંડગ્રાહ ચંદ્રગ્રહણ : ભારતમાં દેખાશે. પાળવું  છે. 

        વિ.સ. ૨૦૭૫ના અષાઢ સુદ-૧૫ મંગળ વારે તા ૧૬/૧૭-૦૭-૨૦૧૯ના ધનુ તથા મકર રાશીમાં ઉ.ષાઢા     નક્ષત્રમાં  થનારા છે.

                                             ક.  મી.  સે

ગ્રહણ સ્પર્શ                              ૨૫  ૩૧  ૪૩

ગ્રહણ મધ્ય                              ૨૭ ૦૦ ૪૪

ગ્રહણ મોક્ષ                              ૨૮  ૨૯  ૩૯

ગ્રહણ ગ્રાસમાન                         ૦.૬૫૮ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.