Abtak Media Google News

વધારે પડતું પાકેલું કેળુ એટલે કે કેળાની છાલ પર કાળા ડાઘ આવી જાય છે, તો કેટલાક લોકોને એમ લાગે છે કે કેળુ બગડી ગયું છે અને એ લોકા કેળાને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણઓ છો કે આ કાળા ડાઘ વાળા કેળા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે.
જ્યારે કેળા વધારે પાકી જાય છે તો એના ગુણ ઘણા વધારે વધી જાય છે. એક સંશોધન પ્રમાણે જાણવા મળ્યું છે કે કેળામાં કેન્સર સામે લડવાની તાકાત અને ઇમ્યૂનિટી વધારવાના ગુણ વધી જાય છે. એમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા અને વાઇટ બ્લડ સેલ્સ વધારવાની ક્ષમતા પણ વધી જાય છે.
આવા કેળામાં એન્ટી એસિડ ગુણ હોય છે જે છાતીમાં બળતરા અને એસિડીટીી રાહત અપાવે છે. કેળા ખાવાી તમને રાહત મળી શકે છે.
કેળામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે અને સોડિયમનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ કારણ છે જેનાી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. શરીરમાં પાણીની કમી આવવા દેતું ની અને શરીરને હૃદય રોગના સ્ટ્રોકી બચાવે છે.
જાપાનમાં એક સંશોધન અનુસાર જેની છાલ પર કાળા નિશાન બનેલા રહે છે, એ ટીએનએફ નામના તત્વી ભરપૂર રહે છે. જેને ટ્યૂમર નેક્રોસિસ ફેક્ટર કહેવામાં આવે છે.
આ કેળા ખાવાી પેટમાં બળતરા, ગેસ, એસિડીટીી રાહત મળે છે. એના માટે કેળાને ખાંડ સો મિક્સ કરીને ખાવુ સારું રહેશે.
વર્કઆઉટ પહેલા બે આવા કેળા ખાવાી શરીરને લાંબા સમય સુધી એનર્જી મળે છે. ઉપરાંત વધારે પ્રમાણમાં વિટામીન અને મિનરલ મળી આવે છે.
એને ખાવાી લોહીમાં આયર્ન વધે છે જેનાી લોહીમાં વધારો ાય છે અને શરીરને તાકાત મળે છે.
કેળામાં ખૂબ જ ફાયબર હોય છે જેના કારણે કબજિયાતની સમસ્યાી છુટકારો મળે છે અને પ્રાકૃતિક રૂપે પેટ સાફ કરવામાં તમારી મદદ કરે છે.
પીરિયડ્સ વખતે તમારો મૂડ ખરાબ હોય અને તણાવ લાગે તો કેળા ખાઇ લો. એનાી બ્લડ સુગરનું લેવલ બરોબર રહે છે અને એમા વિટામીન બી હોવાને કારણે મૂડ સારો રહે છે.
ગરમીના દિવસોમાં જો તમે બે આવા કેળા ખાવ તો તમારું શરીર ઠંડું ઇ જશે. કેળાને તમે તાવમાં પણ ખાઇ શકો છો. તમને સારું રિઝલ્ટ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.