Abtak Media Google News

યોગ દીન નિમિત્તે આર્ટ્સ કોલેજ અેસ પી સ્કૂલ અને જવાહર ગ્રાઉન્ડમાં ત્રીમૂતી આ ચાર સ્થળે સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા તમામ વિદ્યાર્થીઓને અને બાળકોને આશરે 13000 બિસ્કિટ ટેવન્ટી ટેવન્ટી નુ વીતરણ કર્યુ હતુ.

આ પ્રસંગે પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપ પ્રમુખ જીગના બેન કારોબારી બકાલાલ તેમજ તેમની ટીમ ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા  અેન્જીનીયર હેરમા સાહેબ છત્રપાલસિંહ ઝાલા મુકેશભાઇ ડગલી ભરતભાઇ દવે દેંવાગ શાહ જયસ્વાલ ભાઇ બી ગોસલીયા વીજય સોંલકી દીલીપસિંહ તેમજ દરેક ખાતા ના કમઁચારી હાજર રહ્યાં હતાં અને મુકેશ ભાઇ ડગલી અને અમારી ટીમ નુ સારુ આયોજન હતુ દરેક ને બિસ્કિટ ની વેચણી કરી હતી કોઇ બાકી નો રહી જાય અેનુ ખાસ ઘ્યાન રાખીયુ હતુ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.