Abtak Media Google News

મન મોર બની થનગાટ કરે

ફાયર અને વોટર ડ્રમ બીટ પર ગાયકોનો થનગનાત ખેલૈયાઓ ઉત્સાહ બેવડાયો

સુર – તાલ અને રાસગરબા અદભૂત સમન્વયથી મહેમાનોથયા અભીભૂત ડીસીપી રવિમોહન સૈનીએ પરિવાર સાથે ગરબા રમીને ખેલૈયાઓનો  ઉત્સાહ વધાર્યો

2 92નવલા નોરતાના છઠ્ઠા દિવસે ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવનાં સંગાથે ખેલૈયાઓમાં ગરબાની મોજ ભરી ધમાલ છવાઈ હતી. ફાયર અને વોટર ડ્રમબીટ પર ગાયકોનો થનગનાટ છઠ્ઠા દિવસનું ખાસ આકર્ષણ રહ્યું હતુ ઉપરાંત આ તકે અતિથિ સ્વ‚પે ઉપસ્થિત ડીસીપી રામમોહન સૈનીએ પરિવાર સાથે ગરબે ઝુમીને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.10 13રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ડેન્યુબ પ્રોપર્ટીઝ પ્રેઝન્ટસ ‘અબતક’ સુરભી રાસોત્સવમાં નવરાત્રીનાં છઠ્ઠા દિવસે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઝુમ્યા હતા દરરોજની જેમ હકડેઠઠ મેદની વચ્ચે રાત્રે સુરજ ઉગ્યો હોય તેવો અદભૂત માહોલ સજાયો હતો.11 10કચ્છ કેસરી દેવરાજભાઈ ગઢવી (નાનો ડેરો), વંદના ગઢવી, હિના હિરાણી અને રઉફ હાજીએ પોતાની આગવી અદાથી ખેલૈયાઓને ગરબાની મોજ કરાવી હતી.13 5છઠ્ઠા દિવસે ખાસ ફાયર અને વોટર ડ્રમ બીટ પર સુર -તાલ છેડવામાં આવ્યા હતા. આ અદભૂત નજારો સૌ કોઈએ એકીટસે માણ્યો હતો.15 6છઠ્ઠા દિવસે પણ વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી ઝોન ૧ના ડીસીપી રવિમોહન સૈનીએ પરિવાર સાથષા ગરબા લઈને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.1 1183 774 515 336 267 228 159 1514 416 417 2નવરાત્રીનાં છઠ્ઠા દિવસે ‘અબતક’ સુરભી રાસોત્સવમાં અતિથિ તરીકે ઝોન-૧ના ડીસીપી રવીમોન સૈની તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર ચેતન નંદાણી, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર હરેશ કગથરા, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર હર્ષદ પટેલ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર ટાઉન પ્લાનીંગ ચેરમેન અનિતાબેન ગૌસ્વામી, પંચશિલ, સ્કુલનાં ડી.કે. વાડોદરીયા, મહાપાલીકાનાં શાસક પક્ષના દંડક અજય પરમાર અને સૌરાષ્ટ્ર યુનિ.ના સેનેટ સભ્ય રાજભા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.Screenshot 1 11

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.