Abtak Media Google News

વોર્ડ નં.પ માં પેકડ રોડ ઉપર રૂ ૫૦ લાખના ખર્ચે અતિ આધુનિક વોર્ડ ઓફીસરનું ખાત મુહુર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર જૈમન ઉપાઘ્યાય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ડે.મેયર દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કીમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મહામંત્રી શહેર ભાજપ કિશોરભાઇ રાઠોડ, બાંધકામ સમીતી ચેરમેન મુકેશભાઇ રાદડીયા, કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા વોર્ડ પ્રમુખ દીલીપભાઇ લુણાગરીયા, મહામંત્રી પ્રભાત કુગસીયા, શહેર મંત્રી કલ્પનાબેન કિયાડા, મહીલા મોરચા ઉપપ્રમુખરસીલાબેન સાકરીયા સહીત પદાધિકારીઓ તેમજ ભાજપ અગ્રણીવોર્ડ કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.