Abtak Media Google News

મોરબીના ભરતનગર ગામ પાસે બાઈક સ્લીપ થતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઈજાઓ પહોંચી હતી.

મોરબી તાલુકાના ભરતનગર નજીક આવેલા લેમિકા પેપર મિલ પાસે બાઈક પર જતાં બે યુવાનોને અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં ઓવર ટેક કરવા જતાં બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઇક ચલાવતા મહેબૂબ ઈસાભાઈ મોવરનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા રફીકભાઈ અકબરઅલી મોવરને ઈજાઓ પહોંચી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.