Abtak Media Google News

જો તમારા ઘરમાં દાદા દાદી છે અને તે રૂમમાથી બહાર આવતા સમયે લાઇટ પાંખો બંધ કરવાનું ભૂલી જાય છે તો તેને કહેવામા આવે ત્યારે તે લોકો એ વાત માણવાથી નકારે છે. હકીકતમાં આ તેની મુશ્કેલી નથી પરંતુ વધતી ઉમરના કારણે તેવું થાય છે. આ બાબતે એક સંશોધન પણ કરવામાં આવ્યું છે.

અમેરિકની એક ઉનિવર્સિટી દ્વારા આ પ્રકારનું સંશોધન કરવામાં આવ્યું હતું જેમાં પોતાની થયેલી ભૂલને ઓછી સંજવામાં તેનું ભારે પરિણામ આવે છે. કારણકે એવી ભૂલને સુધારી પણ નથી શકતી જેને તમે સમજી નથી શકતા.

વડીલો પોતાની ભૂલ ક્યારેય નથી સ્વીકારતા…

Old Couple Mainઅભ્યાસકાર્તાઓએ 22 વર્ષની ઉમરના 38 લોકો અને 68 વર્ષની ઉમરના લોકોનું પરીક્ષણ કર્યું હતું જેના માટે દરેકે એક સમાન પરીક્ષા આપવાની હતી જે પરીક્ષામાં કોમ્પ્યુટર સ્ક્રીન પર એક બોક્સમાં એક ગોળાને જોવાનો હતો . આ પરીક્ષણ દરમિયાન યુવાઓ અને વડીલો બંને એ સારો દેખાવ કર્યો અને યુવાઓમાથી અનેક એવા હતા જેમણે અન્ય વસ્તુઓ ન દેખાવાનું પણ સ્વીકાર્યું હતું જ્યારે એ સમય દરમિયાન વડીલો એ વાત પર અડગ રહ્યા હતા કે તેને પરીક્ષા દરમિયાન કોઈ ભૂલ નથી કરી. આ પરીક્ષણમાં મહત્વની વાત એ રહી કે યુવાઓની જેમ વડીલોએ પણ સારો દેખાવ કર્યો પણ ચતે તેઓની થયેલી ભૂલ તે સ્વીકારવા અસહમત હતા. અને એ વાત પર અડગ રહ્યા હતા કે તેનાથી કોઈ ભૂલ નથી થયી…

Old Couple Holding Hands 759 Thinkstock Imagesવડીલોનો આ બાબતનો અનુભવ કદર દરેક ઘરમાં થતો હોય છે તો તેને વધુ મોટો આકાર આપવા કરતાં તે બાબતને સ્વીકારી લાંબી દલીલોમાં ન ઊતરવું ન જોઈએ, વડીલોને હમેશા માન આપવું જોઈએ અને તેની વાતને મનમાં ગાંઠ વળી ન રાખવી જોઈએ જેથી કરીને ઘરમાં પ્રેમ વધે છે અને વડીલોન સન્માન પણ જળવાઈ રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.