માધવપુર ઘેડ ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી

80
a-unique-celebration-of-rakshabandhan-by-the-security-bridge-society-at-madhavpur-ghed
a-unique-celebration-of-rakshabandhan-by-the-security-bridge-society-at-madhavpur-ghed

માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા તમામ બહેનોને ભેટ રૂપે ઘડીયાળ-ડ્રેસ અપાયો

માધવપુર ઘેડ ખાતે રક્ષાબંધન નિમિતે સુરક્ષા સેતુ સોસાયટી તથા પોરબંદર જીલ્લા પોલીસ અંતર્ગત તેમજ માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા દર વર્ષે ની જેમ આ વર્ષે ૨૪ વરણ ની બહેનો (તમામ જ્ઞાતિની દીકરીયું ) ને સાથે રાખી માધવપુર પોલીશ સ્ટેસન ના પટાગણ માં ભવ્ય રક્ષાબંધન યોજવામાં આવીયો હતો.

 આ કરીય ક્રમ માં તમામ જ્ઞાતિની ૨૪ બહેનો એ તમામ પોલીસ સ્ટેસન ના સ્ટાફ તેમજ માંચસ્વ મહાનુભાવો ને આગેવાનો ને રક્ષાકવચ બાંધીને રક્ષાબંધનની ઉજમણી કરી સાથે માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા તમામ કાસ્ટની બહેનોને ભેટ રૂપે એક લેડીસ ઘડીયાર એક ડ્રેસ સાથે અનિય આગેવાનો દ્વારા રોકડ પુરસ્કાર આપવા માં આવ્યું હતું. ત્યાર બાદ માધવપુરના નવનિયુક્ત PSI સીદી તેમજ PSI મકવાણાને માનવતા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા સીલ્ડ અર્પણ કરી આભાર વ્યક્ત કરિયો હતો. ત્યાર બાદ માધવપુરથી નજીક આવેલ ગોરસેર ગામે મામાપાગલ આશ્રમના તમામ મનસિક ભાયો તથા બહેનોને માધવપુરની તમામ જ્ઞાતિની ૨૪ બહેનો એ રક્ષાકવચ બાંધી એક બહેનની ફરજ બજાવી હતી ત્યારે માંમાંપગલ આશ્રમના વણઘાભાઈ પરમાર દ્વારા તમામ બહેનોને ભેટ સરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માધવપુર પોલીસ સ્ટેસન PSI શીદી તેમજ PSI મકવાણા સાથે તમામ સ્ટાફ દ્વારા ભારે જાહેમત ઉઠાવામાં આવી હતી સાથે અનેક સામાજીક કાર્યકરો આગેવાનો સાથે માધવપુર ગ્રામપંચાયત સરપંચ દેવશીભાઈ કરગટિયા,થાલદભહના નાયબ ઇન્જીન્યર ચોચા સાથે અનેક હોદેદારો ઉપસ્થિત રહયા હતા.

Loading...