Abtak Media Google News

લીંબડી-રાજકોટ હાઇવે પર મોડલ સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે.
બે કાર અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી.

ત્યાર બાદ તેમની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.