Abtak Media Google News

દિપાવલીના તહેવારમાં કંઇક નવું આપવાની નેમ

દિવાળી કાર્ડમાં વિવિધ ડિઝાઇનોની વણઝાર: અંગત ગિફ્ટ માટે ફોટાવાળા કાર્ડની સુવિધા

પ્રકાશનું પર્વ દિપાવલીના તહેવારને હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા છે. આ પ્રસંગે અહી ડો. યાજ્ઞક રોડ ઉ5ર આવેલ જોહરકાર્ડસ તથા કાલાવડ રોડ, પ્રેમ મંદિર, ગાર્ડન સામે આવેલ જોહર ગલેરીમા દિવાળીના તહેવારોમાં ઘર ત્યા દુકાનો સજાવવા માટે સંખ્યા બંધ આઇટમોની માહિતી આપતા જોહર કાર્ડસ વાલા યુસુફઅલીભાઇ તથા હસનેનભાઇએ જણાવ્યું કે આ વર્ષે સ્પે. પાણીમાં તરતા ડીસ્કો લાઇટીંગ દીવડાઓ, સ્પે. દિવાલ ઘડીયાલ, કોલજ ફોટો ફ્રેમ, તોરણ, લાઇટીંગ સીરીઝ, ફરજ ફારકા વાળા ફોટો ફ્રેમ ફેશન વિવિધ પ્રકારની જલેવરી, કપલ વીટી, ડાયમંડ સેટ, બ્રેસલેટ, કડા, તેમજ ગીફટ આપવા માટે સ્પે. ચોકલેટ સાથે ડ્રાયફુટ્સના સ્પે. ગીફટ પેકીંગ કરી આપેલ છે.

અલગ અલગ પ્રખ્યાત કંપનીઓના સેલીબ્રેશન, ચોકલેટ ગીફટ બોકસ સંખ્યબંધ વેરાઇટીઓમાં આવેલ છે. ઘરની સજાવટ માટે વીન્ડચેઇન, શોપીસ વગેરે ઘણી જ વેરાયટીઓ આવેલ છે.

આ ઉપરાંત કમર બેલ્ટ, વોલેટ, આકર્ષક પર્સ ફાઉન્ટન પાણીના ધોધ વહેવતા સંખ્યાબંધ વેરાયટીઓમાં ડ્રીમ કેચર અલગ અલગ કલરના પીછા વાળા ફલોટીંગ કેન્ડલ દિવાળીના તહેવાર નીમીતે શણગારવા માટે ડેકોરેશનની આઇટમાં આવેલ છે. રીસ્ટવોચ, લેડીઝ તથા જેન્ટસની ઉપરાંત કપલ રીસ્ટ વોચ વગેરે જોહર ગ્રુપ દ્વારા દરેક તહેવારો પ્રસંગે કાંઇકને કાઇક નવુ આપવાનો પ્રયત્ન હોય છે. દિવાળી કાર્ડસમા પણ ઘણી જ ડીઝાઇનોના કાર્ડસ, પ્રસન લાઇઝ ગીફટ ફોટાવાળી પણ બનાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.