પૈસાના સાચા ઉપયોગને સમજાવતી શોર્ટ ફિલ્મ ‘૫૦૦ની નોટ’ રિલીઝ

49

ઈઓસમોસ પ્રોડકશન દ્વારા સમાજને અપાયું નવું નજરાણું

આજના આ કપરા સમયમાં રૂપિયાનું શું મહત્વ છે. જેને દર્શાવતી ગુજરાતી ર્શોટફિલ્મ “૫૦૦ની નોટ બનાવવામાં આવી છે.પબલીકને લગતી હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ખોટા ખર્ચા બીજે ના કરતા સારી જગ્યાએ પૈસાનો ઉપયોગ થાય તે માટે થઈને નાની એવી ર્શોટફિલ્મ ૫૦૦ ની નોટ બનાવી છે.

જેના પ્રોડયુસર જીતુ કનોજીયા ડાઈરેકટર રાઈટર હામીદશેખ, આસીસ્ટન્ટ.ડા-વિવેક ઝાલા, લીડ કાસ્ટ જીતુ કનોજીયા, બ્રીજલ મહેતા, મોના વ્યાસ, મૌલિક ચોટાઈ, વિવેક ઝાલા છે.જે ઈ.પી.એચ. એન્ટરટેઈનમેન્ટ યુુ.ટયુબ ચેનલમાં રીલીઝ કરી દેવામાં આવી છે. ડીઓની પિન્ટુ પરમાર, મેકઅપ,ગૌરવ ભડીયાદરા, મ્યુઝીક-ડબીંગ, નયન રાઠોડ, એડીટર પોસ્ટર નરેશ રત્નોત્તર, કેમેરા ઈકવીયમેન્ટ, હરેશ અધારા (પી.આર.એન્ટરટેઈનમેન્ટ)પ્રોડકશન મેનેજર જીગીશા ચાવડા અને ઈઓસ્મોસ પ્રોડકશનના બેનર હેઠળ ફિલ્મ બાય સૈયદખાન દ્વારા  નિર્મિત આ આખો પ્રોજેકટ કરવામાં આવેલ છે.

Loading...