Abtak Media Google News

જે લોકોને તરતા નથી આવડતું તે લોકો પાણી થી દૂર ભાગે છે. અને તે તળાવ કે સમુદ્ર પાસે જતાં પણ ડર લાગે છે. અને જે લોકોને તરતા આવડે છે  તે લોકોને પણ લાઈફ જેકેટ પહેરીને તરવા  જાય છે. સમુદ્રની લહેરોમાં ડૂબી જવાનો ખતરો હોય છે. આપણે આ વાત જાની ને આશ્ચર્ય થશે કે એક એવો સમુદ્ર જ્યાં લોકો આરામથી ડૂબ્યા વગર તારી શકે છે. એવું તે શું છે. કે આ સમુદ્રમાં લોકોને ડૂબવાનો ખતરો નથી.Bigstock Floating In The Dead Sea 82629503 E1450266853451ડેડ સી ના નામથી  ઓળખતો આ સુમુદ્ર આખા  વિશ્વમાં પ્રખ્યાત છે.આ સમુદ્ર જોર્ડન અને ઇઝરાયલ ની વચ્ચે આવેલ છે.આ સમુદ્રને સોલ્ટ સી ના નામથી પણ ઓળખાય છે.Conanઆ સમુદ્રનું પાણી ખૂબ જ  ખરુ છે.અને નમક(મીઠું)નું પ્રમાણ ખૂબ વધુ છે. એટલા માટે આ સમુદ્રને વિશ્વની સૌથી ઊડું ખરા પાણીનું તળાવ પણ કહેવામાં આવે છે.Dscn9552સમુદ્રનું ખરૂ પાણી સ્વાસ્થ્ય માટે ખુબજ  ફાયદા કારક હોય છે.તેમાં સ્નાન કરવાથી ધળી બીમારીઓ દૂર થઈ જાય છે.આ સમુદ્રમાં નમક(મીઠું)નું પ્રમાણ વધુ હોવાથી લોકો તેમાં ડૂબતાં નથી.1018316866 આ કારણથી લોકો આ સમુદ્રમાં લોકો તરવાનું વધુ પસંદ કરે છે. દૂર દૂર થી લોકો આ સમુદ્ર ને જોવા અને તેમાં તરવા માટે આવે છે.  

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.