Abtak Media Google News

આજ રોજ તારીખ 31 10 2018 સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી નિમિત્તે ઉના પોલીસ ઉના હોમગાર્ડ ના જવાનો અને અધિકારીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ ને લઈ શપથ લઈ જેનો આચરણ કરવા પૂરતા પ્રયત્નો કરશું જેની ખાતરી આપી હતી.

Whatsapp Image 2018 10 31 At 10.21.16 Amઉના ત્રિકોણબાગ થી કે વી સ્કૂલ મુખ્ય માર્ગ પર રન ફોર યુનિટી ઉના પોલીસ નવાબંદર પોલીસ અને ઊનના હોમગાર્ડ યુનિટના જવાનો જોડાયા હતા સાથે ઉના સ્કૂલના બાળકો પણ આ કાર્યક્રમનો લાભ લઈ ઉના પોલીસ સ્ટેશન ખાતે દરેકે શપથ લીધા હતા.

Whatsapp Image 2018 10 31 At 10.21.13 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.