Abtak Media Google News

ટેકનોલોજીની દુનિયામાં દરરોજ એવા-એવા આવિષ્કાર થાય છે જેને જાણીને તમને આશ્ર્ચર્ય થાય મશીનોના આ યુગમાં માણસોની જગ્યાએ રોબોટ આવી ગયા છે. દુનિયામાં ઘણી પ્રકારના રોબોટ વિશે તમે સાંભળ્યું છે રોબોટ એક મશીન છે જેને દરેકએ કામ કરી શકે છે. જે માણસો કરે છે પરંતુ અત્યાર સુધી તમે ક્યારેય એ નહી સાંભળ્યું હોય કે એક રોબોટ જે સંગીતની ધુનને સાંભળીને પોતાના ઇસ્ટુમેન્ટ પર સુરને લઇને સંકેત આપે. અમે એક એવા રોબોટની વાત કરી રહ્યા છીએ જે સંગીત ના સુરને સાંભળીને પોતાના ઇન્સ્ટેમેન્ટ પર સુરના સંકેત આપે છે ક્યારે કઇ ધુનને કેટલુ ઉ૫ર રાખવું કેટલુ ધીમુ રાખવું. ક્યા વાદ્ય યંત્રને ક્યારે તાલ દેવી ક્યારે નહીં એ બધુ એક રોબોટ કરશે. આ રોબોટ આ કામ કરનાર પહેલો રોબોટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.