Abtak Media Google News

ખેડુતોના પ્રશ્ર્નોને લઈ કિસાન સંઘ દ્વારા વડાલી માર્કેટયાર્ડમાં એક સભાનું આયોજન કરાયું.ખેડૂતોના દેવામાફી,લાઈટ બીલ, પોષણક્ષમ ભાવ,પાકવિમો,જીએસટી,ખાતળના ભાવો જેવા અનેક મુદ્દાઓ લઈ કિસાનસંગ દ્વારા એક સભા યોજાઈ.કિસાન સંગ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ વડાલી તાલુકાના ગામેગામથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટયા.કિસાનસંઘ દ્વારા ખેડૂતોના ૨૧ જેટલા પ્રશ્નોને લઈ રેલી યોજી વડાલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.