Abtak Media Google News

દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જે આપણે વિચારવા પર મજબૂર કરી દે છે કે એ કોઈ અધ્યાત્મિક શક્તિ છે કે વિજ્ઞાનનો કોઈ ચમત્કારતમે પણ ઘણી વાર એવા કિસ્સા સાંભળીયા હશે જે વિજ્ઞાન અને પ્રકૃતિના અદ્ભુત મિલનનું પ્રતિક હોય.એવી જ એક જ્ગ્યા ભારતના લેહ લદાખની સુંદર વાદીયોમાં મૌજૂદ છે. જેનું નામ મેગ્નેટિક હિલ છે.

આ હિલ પર પહેલી વાર ગાડીથી આવનાર લોકો માટે આ સ્થળ કોઈ ચમત્કારથી ઓછું નથી.એવું અમે એટલા માટે કહીએ  છીએ કે અહી ચાલવામાં આવતી ગાડીમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડતી નથી. ત્યાં સુધી કે અહિ બંધ ગાડીઓ પણ પોતાની રીતે ચાલવા લાગે છે.

એવું એટલા માટે થાય છે કે આ પહાડ પર પ્રાકૃતિક રીતે મેગ્નેટિક પાવર સૌથી વઘુ છે. જેના લીધે આ પહાડ ગાડીઓને પોતાની તરફ કોઈ પણ દબાવ વિના સરળતાથી ખેચી શકે છે.અહી ફરવા આવતા લોકો પોતાની ગાડી બંધ કરી દે છે તોમપાન આ પહાડ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ થી ઉપરની તફર ખેચે છે.આ પહાડ એ માત્ર ગાડીઓને જ નહીં પરંતુ પહાડની ઉપરથી ચાલતા હવાઈ જહાજને પણ પોતાની તફર ખેચે છે.અહી રહેતા લોકો આને દિવ્ય શક્તિ માંને છે. આમ તેને ચમત્કારપણ કહી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.