Abtak Media Google News

ભારતીય રીઝર્વ બેક જલ્દી ૨૦ રૂપિયાની નોટો બહાર પાડશે.આરબીઆઇ આ નોટોને મહાત્મા ગાંધી સીરીઝ ૨૦૦૫ હેઠળ બહાર પાડશે.નોટોની ડીઝાઈન પણ હાલની નોટોને સમાન જ હશે.આરબીઆઈએએવું પણ સ્પસ્ટ કર્યું છે.સુત્રોના જણાવ્યા મુજબ હાલ ૨૦ રૂપિયાની નોટોનું પ્રિન્ટીંગ કામ ચાલુ છે.અને સાથે સાથે ૨૦૦રૂપિયાની નોટો પણ બહાર પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.