Abtak Media Google News

અત્યાર સુધી થનારી મોટાભાગની ફિલ્મો લોકોને મંનોરંજન પુરુ પાડવામાં સફળ થઇ છે. પરંતુ આ ફિલ્મ તમને કલર અને લાઇટનો ઉ૫યોગ ક્યાં અને કેવી રીતે થવો જોઇએએ મહત્વ ખાલી તેનો પ્રોમો જ તમને કહી દે છે.

– જે ફિલ્મ ૪ ઓગસ્ટ ૨૦૧૭ પર રીલીઝ થશે તેમજ ભાવિન ત્રિવેદી દ્વારા ડાયરેક્ટર થયેલું અને મ્યુઝિંક મેહુલ ત્રિવેદી આ ફિલ્મ” રોલનં ૫૬” જેમા દર વર્ષે ભારત દેશમાંથી થતા અંદાજીત ૭ લાખ બાળકો ઘર છોડીને ભાગી જાય છે. તેના પર આધારીત આ ફિલ્મ કંઇક બીજા થી અલગ રિવ્યુ આપે છે.

– તેમજ આ ફિલ્મ નાના બાળકોથી મોટાઓને જરૂર જોવા જવું જોઇએ….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.