Abtak Media Google News
  • ભલે તમે રેગ્યુલર સેલ્ફિ ન લેતા હોવ પરંતુ તેમ છતાં પણ સારી અને ખરાબ સેલ્ફિ વચ્ચે નો ફરક તમે સારી રીતે જણાવી શકો છો.
  • જે લોકો સેલ્ફિની કળા ને લઈને કુશળ નથી તેમણે માટે યુનિવર્સિટી ઓફ વોટર લૂ માં કમ્પ્યુટર સાયન્ટિસે એક એપ તૈયાર કરી છે. જેને તમારા ઇન્સટાગ્રામ ફીડમાં સેવ કરી શકાય છે.
  • આ એપ એલ્ગોરિધમ મારફતે કેમેરા પોજીશનિંગ પર યુઝર્સને ડાયરેકશન આપે છે. જેથી ફોટો લેવાની પ્રક્રિયા માં સારી સેલ્ફિ પડી શકાય છે.
  • યુનિવર્સિટીમાં કોમ્પ્યુટરના સાયન્સ પ્રોફેસર ડેન વોજેલ અને તેમના વિધ્યાર્થી કિફાન લિએ કેટલીય સેલફીના અલગ-અલગ પાસાઓને નિયંત્રિત કરવા માટે કોડ લખવા જેમાં લાઇટિંગ, ડાયરેકશન, ફેસ સાઈઝ અને ફેસ પોજીશન શામેલ કરવામાં આવેલ છે.
  • એકવાર એલ્ગોરિધમ ડેવલપ કર્યા બાદ, લોકો પાસે આ એલ્ગોરિધમ આધારિત એપનો ઉપયોગ કરવાનું કહ્યું જેમાં મોટાભાગના લોકો એ જણાવ્યુ કે આ એપ બીજી રેગ્યુલર એપ કરતાં 26% વધારે સારી સેલ્ફિ આપે છે.પરંતુ આ એપ હાલમાં પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ નથી.
  • પ્રોફેસર અને વિધ્યાર્થી લી એ એચએએલ માં સ્કોટલેંડ ના એસીએમ કોન્ફરેન્સ ઑન ડિજાઇનીગ ઇન્ટરનેટ માં આ મોડેલ રજૂ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.